૦૧૨ થી શુભ શરૂઆત
* ૧ હેકટર. ૨૫ ગૂંઠા મૉ ઓર્ગેનિક
* ઋતુ પ્રમાણે લેવાતા પાકો. : બાજરી,ઘઉં, કઠોળ, રાઈ, સરસવ,મુખવાસ વરીયાળી,દિવેલા,બટાટા, દેશી પપૈયા,તલ, સોયાબીન,મુખવાસ ભીંડી,શાકભાજી વગેરે
:રવિ પાક:
બંસી ઘઉં, પોખરાજ બટાટા, સરસવ,વરીયાળી,દિવેલા, દેશી પપૈયા હયાત
:ફાર્મ ની વિશેષતા:
* ચોમાસુ વરસાદ નું કોઈ ના ખેતર નું પાણી નહિ.
* તાર ફેંસીંગ ની સુવિધા.
* શેઢા પાળા ઉપર ૭0 પ્રકાર ના વૃક્ષો નું વાવેતર.
* ડ્રિપ અને સ્પ્રિંકલર ની પિયત સુવિધા.
* ૫૦ થી૬0 ફૂટે કુવાનું પીયત પાણી ૫. એચ.પી મોટર પમ્પ.
* ધરોઇ કેનાલ બ્રાન્ચ ૩ ઉપર ફાર્મ.
* વિસનગર સિદ્ધપુર મેઈન રોડ થી ૧૫૦ મીટર.
* ૭૦૦થી૮૦૦ ખેડૂતો ની મુલાકાત.
* જીવામૃત,નાડેપ, એફ.વાય.એમ પદ્ધતિ થી ખાતરનો ઉપયોગ.
* પાવર સંચાલિત નાના ખેત ઓજાર નો ઉપયોગ.
* હાઈટેક પાવર સિસ્ટમ દ્વારા મોટર ઓન -ઓફ.
* ૭ મા વર્ષ ઓર્ગેનિક મૉ મંગલ પ્રવેશ.
*એફ. એમ સંગીત ૨૪ કલાક
*મિત્ર કીટક પક્ષી કાબર ની સતત હાજરી.
*કુદરતી દેશી મધમાખી ની હાજરી.
Language | hindi , Gujrati |
---|---|
Farming Method | non-organic |
Total Land | 3 |
Organic Since | 2012 |